પુષ્પમાં અભિલગ્ન $(Adhesion)$ ............છે.
અસમાન ભાગોનું જોડાણ
સમાન ભાગોનું જોડાણ
$(A)$ અને $(B)$ બંન્ને
ઉપરનાંમાંથી એકપણ નહિ
આપેલ સંજ્ઞા શું દર્શાવે છે?
$\oplus$, આપેલ સંજ્ઞા શું દર્શાવે છે ?
પુષ્પસૂત્ર ......દર્શાવે છે.
આપેલ પુષ્પના દલચક્રને કઈ રીતે દર્શાવી શકાય ?
પુષ્પસૂત્ર માટે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.