સાચા વિધાનો ઓળખો:
$A$. સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે.
$B$. જ્યારે વિદ્યુતભાર શૂન્ય કરતા વધારે હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી બહારની તરફ હોય છે.
$C$. ગૌસનો નિયમ માત્ર વ્યસ્ત-વર્ગના બળ માટે જ માન્ય છે.
$D$. સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારીત કણને બંધ માર્ગે ગતિ કરાવવા માટે થયેલું કાર્ય શૂન્ય હોય છે.
$E$. કુલંબના બળ હેઠળ કણની ગતિ હંમેશા એક સમતલમાં જ થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    માત્ર $A, B, D, E$
  • B
    માત્ર $A, B, C, D$
  • C
    માત્ર $B, C, D, E$
  • D
    માત્ર $A, C, E$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા એક પાતળા ગોલીય અવાહક કવચ પર સમાન રીતે વિતરિત વિદ્યુતભાર છે,જેથી તેની સપાટી પરનું સ્થિતિમાન $V_0$ છે. કવચ પર $\alpha 4 \pi R^2$ $(\alpha \ll 1)$ જેટલું નાનું ક્ષેત્રફળ ધરાવતું છિદ્ર પાડવામાં આવે છે,જે કવચના બાકીના ભાગને અસર કરતું નથી. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જ્યારે એક ગતિશીલ ઇલેક્ટ્રોન બીજા સ્થિર ઇલેક્ટ્રોનની નજીક આવે છે,ત્યારે તેની ગતિઊર્જા અને સ્થિતિઊર્જા અનુક્રમે . . . . . . અને . . . . . . થાય છે.

સમાન ત્રિજ્યાના બે નાના વાહક ગોળાઓ પરનો વિદ્યુતભાર અનુક્રમે $10\ \mu C$ અને $-20\ \mu C$ છે અને તેઓ એકબીજાથી $R$ અંતરે મૂકેલા છે,જે $F_1$ બળ અનુભવે છે. જો તેઓને સંપર્કમાં લાવવામાં આવે અને પછી સમાન અંતરે અલગ કરવામાં આવે,તો તેમની વચ્ચેનું નવું બળ $F_2$ છે. $F_1 : F_2$ ગુણોત્તર શોધો.

Difficult
View Solution

સમાન વિદ્યુતભારો ધરાવતા બે સમાન ગોળાઓને અમુક અંતરે મૂકતા તેઓ એકબીજાને અમુક બળથી અપાકર્ષે છે. તેમને સંપર્કમાં લાવવામાં આવે છે અને ત્યારબાદ તેમના પ્રારંભિક અંતર કરતા અડધા અંતરે મૂકવામાં આવે છે. તેમની વચ્ચેનું અપાકર્ષણ બળ પ્રારંભિક મૂલ્ય કરતા $4.5$ ગણું વધે છે. તો ગોળાઓના પ્રારંભિક વિદ્યુતભારોનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

બે બિંદુવત ધન વીજભારને $d$ અંતરે રાખેલા છે. એક ત્રીજા ધન વીજભારને લંબદ્વિભાજક પર $x$ અંતરે મૂકેલા છે. $x$ ના કયા મૂલ્ય માટે લાગતું બળ મહતમ થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo