નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો:
$(i)$ $90 \%$ $CO_2$ અને $10 \%$ $O_2$ ધરાવતું બંધ પાત્ર એ એરોસોલ છે.
$(ii)$ દૂધ એ પાયસ (emulsion) છે.
$(iii)$ ધુમાડો એ એરોસોલ છે.
$(iv)$ પેપ્ટાઈઝેશન એ કલિલ દ્રાવણના શુદ્ધિકરણની પદ્ધતિ છે.
$(v)$ અલ્ટ્રાફિલ્ટરેશન એ કલિલ દ્રાવણના શુદ્ધિકરણની પદ્ધતિ છે.

  • A
    $(i)$,$(ii)$,$(iii)$
  • B
    $(i)$,$(iii)$,$(iv)$
  • C
    $(ii)$,$(iii)$,$(v)$
  • D
    $(i)$,$(ii)$,$(v)$

Explore More

Similar Questions

લાયોફિલિક સોલનું પૃષ્ઠતાણ (Surface tension) કેટલું હોય છે?

ક્રાફ્ટ તાપમાન એ એવું તાપમાન છે

લાયોફિલિક સોલ એ લાયોફોબિક સોલ કરતા વધુ સ્થિર હોય છે કારણ કે તેમના કણો

દરિયાના પાણીનો વાદળી રંગ શેના કારણે હોય છે?

કલિલ $Fe(OH)_3$ અને કલિલ ગોલ્ડ અનુક્રમે ધન અને ઋણ વીજભારિત સોલ છે. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo