ક્રાફ્ટ તાપમાન એ એવું તાપમાન છે

  • A
    જેની નીચે મિસેલ્સનું નિર્માણ થાય છે.
  • B
    જેની નીચે ડિટર્જન્ટનું જલીય દ્રાવણ થીજી જવાનું શરૂ થાય છે.
  • C
    જેની ઉપર મિસેલ્સનું નિર્માણ થાય છે.
  • D
    જેની ઉપર ડિટર્જન્ટનું જલીય દ્રાવણ ઉકળવાનું શરૂ થાય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે $:$
$(i)$ જ્યારે તાજા બનાવેલા અવક્ષેપને કલિલ દ્રાવણમાં રૂપાંતરિત કરવામાં આવે છે ત્યારે તે પ્રક્રિયાને પેપ્ટાઈઝેશન કહેવામાં આવે છે.
$(ii)$ લાયોફિલિક સોલ મોટાભાગે અકાર્બનિક સ્વભાવના હોય છે.
$(iii)$ લાયોફિલિક સોલ અત્યંત દ્રાવકયુક્ત હોય છે કારણ કે કણો દ્રાવક માટે ખૂબ જ આકર્ષણ ધરાવે છે.
$(iv)$ લાયોફોબિક સોલ પ્રતિવર્તી સોલ છે તેથી તેને તૈયાર કરવા માટે ખાસ પદ્ધતિઓની જરૂર પડે છે.

પ્યુમિસ સ્ટોન (Pumice stone) એ શેનું ઉદાહરણ છે?

કોની સ્કંદન શક્તિ (coagulation power) સૌથી વધુ છે?

દૂધ એ એક કલિલ છે જેમાં

સુવર્ણ આંક એ ........... નો માપદંડ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo