કલિલ $Fe(OH)_3$ અને કલિલ ગોલ્ડ અનુક્રમે ધન અને ઋણ વીજભારિત સોલ છે. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

  • A
    મેગ્નેશિયમ ક્લોરાઈડનું દ્રાવણ ગોલ્ડ સોલનું સ્કંદન કરે છે.
  • B
    સોડિયમ સલ્ફેટનું દ્રાવણ બંને સોલમાં સ્કંદન કરશે.
  • C
    બંને સોલને મિશ્ર કરવાથી કોઈ અસર થશે નહીં.
  • D
    ઈલેક્ટ્રોફોરેસિસને કારણે બંને સોલમાં સ્કંદન થશે.

Explore More

Similar Questions

બેન્ઝીનને પાણીમાં વિખેરવા માટે નીચેનામાંથી કયું સૌથી વધુ યોગ્ય છે?

Difficult
View Solution

ધુમ્મસ એ કોનું કલિલ દ્રાવણ છે?

હેટરોપોલર સોલનું ઉદાહરણ કયું છે?

કોલોઇડલ દ્રાવણમાં ટિન્ડલ અસર જોવા માટે નીચેની શરતો આપવામાં આવી છે:
$A$. કોલોઇડલ કણોનો વ્યાસ વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇની તુલનાત્મક છે.
$B$. કોલોઇડલ કણોનો વ્યાસ વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ કરતા ઘણો નાનો છે.
$C$. કોલોઇડલ કણોનો વ્યાસ વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ કરતા ઘણો મોટો છે.
$D$. વિક્ષિપ્ત કલા અને વિક્ષેપન માધ્યમના વક્રીભવનાંક તુલનાત્મક છે.
$E$. વિક્ષિપ્ત કલાનો વક્રીભવનાંક વિક્ષેપન માધ્યમ કરતા ઘણો અલગ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય શરતો પસંદ કરો:

$100 \, cm^3$ સોનાના પ્રમાણિત સોલમાં $1 \, cm^3, 10 \% \, NaCl$ નું દ્રાવણ ઉમેરતા થતું સ્કંદન અટકાવવા $10^{-4} \, g$ જિલેટિનની જરૂર પડે છે. તો જિલેટિનનો સુવર્ણ આંક ............ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo