આપેલ આલેખના સંદર્ભમાં સાચું અવલોકન ઓળખો.

  • A
    $T_1 > T_2$ અને $p_1 > p_2$
  • B
    $T_2 > T_1$ અને $p_1 > p_2$
  • C
    $T_1 > T_2$ અને $p_2 > p_1$
  • D
    $T_2 > T_1$ અને $p_2 > p_1$

Explore More

Similar Questions

$STP$ પર વાયુનું ચોક્કસ દળ $2 \ L$ કદ રોકે છે. જો દબાણ અચળ રાખવામાં આવે,તો $4 \ L$ કદ માટે વાયુનું તાપમાન $^\circ C$ માં કેટલું થશે?

$27 \ ^\circ C$ તાપમાન અને $760 \ mm \ Hg$ દબાણે $2 \ g$ $O_2$ નું કદ ............. $L$ થાય.

અચળ દબાણ $p$ પર,$2 \, mol$ આદર્શ વાયુ માટે કદ $(V)$ વિરુદ્ધ તાપમાન $(T)$ નો આલેખ $0.328 \, L \, K^{-1}$ ઢાળ ધરાવતી સીધી રેખા આપે છે. $p$ નું મૂલ્ય ($atm$ માં) કેટલું હશે?
[વાયુ અચળાંક,$R=0.0821 \, L \, atm \, mol^{-1} \, K^{-1}$ ]

$27 \ ^\circ C$ અને $740 \ mm \ Hg$ દબાણે એક વાયુ $0.418 \ L$ જગ્યા રોકે છે. $STP$ એ તેનું કદ $L$ માં કેટલું હશે?

$X$ અને $Y$ બે પાત્રમાં એક જ વાયુ ભરવામાં આવેલો છે. જો $X$ માં રહેલ વાયુનું દબાણ,કદ અને નિરપેક્ષ તાપમાન $Y$ ની સરખામણીએ ત્રણ ગણું હોય અને જો $X$ નું દળ $m \, g$ હોય,તો $Y$ માં રહેલા વાયુનું દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo