$27 \ ^\circ C$ તાપમાન અને $760 \ mm \ Hg$ દબાણે $2 \ g$ $O_2$ નું કદ ............. $L$ થાય.

  • A
    $1.5$
  • B
    $2.8$
  • C
    $11.2$
  • D
    $22.4$

Explore More

Similar Questions

એક વાયુનું દબાણ $p$ તેના નિરપેક્ષ તાપમાન $T$ ની વિરુદ્ધ બે અલગ-અલગ અચળ કદ $V_1$ અને $V_2$ માટે આલેખવામાં આવે છે. જ્યારે $V_1 > V_2$ હોય,ત્યારે

આદર્શ વાયુ માટે ઘનતા $(d)$ અને મોલર દળ $(M)$ ના ગુણોત્તરનું મૂલ્ય કેટલું હશે?

હાઇડ્રોજન વાયુ નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ કમ્પાર્ટમેન્ટ $A$ અને કમ્પાર્ટમેન્ટ $B$ માં હાજર છે. જો વાલ્વ ખોલવામાં આવે,તો કમ્પાર્ટમેન્ટમાં અંતિમ દબાણ ............. $atm$ હશે. [દરેક પાત્રનું તાપમાન અચળ રહે છે તેમ ધારો]

Difficult
View Solution

$16 \, g$ ઓક્સિજન અને $3 \, g$ હાઇડ્રોજનને મિશ્ર કરીને $760 \, mm$ દબાણ અને $0 \, ^oC$ તાપમાને રાખવામાં આવે છે. મિશ્રણ દ્વારા રોકાયેલ કુલ કદ આશરે કેટલું હશે?

$297^{\circ} C$ તાપમાને એક મોલ આદર્શ વાયુ $12 \ L$ કદ રોકે છે. તો વાયુનું દબાણ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo