$X$ અને $Y$ બે પાત્રમાં એક જ વાયુ ભરવામાં આવેલો છે. જો $X$ માં રહેલ વાયુનું દબાણ,કદ અને નિરપેક્ષ તાપમાન $Y$ ની સરખામણીએ ત્રણ ગણું હોય અને જો $X$ નું દળ $m \, g$ હોય,તો $Y$ માં રહેલા વાયુનું દળ કેટલું હશે?

  • A
    $m \, g$
  • B
    $m/3 \, g$
  • C
    $m/2 \, g$
  • D
    $2m \, g$

Explore More

Similar Questions

$5 \, L$ ક્ષમતા ધરાવતો સિલિન્ડર,જે $NTP$ પર હવા ભરેલો છે,તેને $30 \, L$ ક્ષમતા ધરાવતા બીજા ખાલી સિલિન્ડર સાથે જોડવામાં આવે છે. બંને સિલિન્ડરમાં પરિણામી હવાનું દબાણ .............. $cm$ $Hg$ હશે.

એક આદર્શ વાયુની ઘનતા ક્યારે મહત્તમ હશે?

જો $75^{\circ}C$ તાપમાને રહેલા નિયોન વાયુને ઠંડુ પાડતા કદમાં $15\%$ ઘટાડો થાય,તો તેને કેટલા તાપમાને ($^{\circ}C$ માં) ગરમ કરવું જોઈએ જેથી તેનું દબાણ બમણું થાય?

Difficult
View Solution

પાત્રો $A$ અને $B$ સમાન વાયુ ધરાવે છે. જો $A$ નું દબાણ,કદ અને તાપમાન $B$ કરતા બમણાં હોય,તો $A$ અને $B$ માં રહેલા અણુઓની સંખ્યાનો ગુણોત્તર .......... છે.

$297^{\circ} C$ તાપમાને એક મોલ આદર્શ વાયુ $12 \ L$ કદ રોકે છે. તો વાયુનું દબાણ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo