નીચેનામાંથી કઈ માછલીને તળાવમાં દાખલ કરવામાં આવે છે જેનાં કારણે મેલેરીયા અને ફિલારીયેસીસ ઉપર કાબુ મેળવી શકાય ?
.......... એ રુઘિર પરિવહનની શોધ કરી.
કીટકના કરડવાથી તે ભાગ પર સોજો આવે છે ત્યારે કેવા રસાયણો શરીરમાં દાખલ થયા હશે?
લોકોમાં ખૂબ જાણીતી સારવાર પધ્ધતિને $"DOTS"$ કયા રોગની સારવાર માટે વપરાય છે?