એન્ટીબોડીમાં એન્ટીજન ગ્રાહી ભાગ $.....$ દ્વારા બને છે.

  • A

    બે હળવી શૃંખલાઓ

  • B

    બે ભારે શૃંખલાઓ 

  • C

    એક ભારે અને એક હળવી શૃંખલા

  • D

     બે હળવી શૃંખલા વચ્ચે અથવા એક ભારે અને એક હળવી શૃંખલા વચ્ચે જે એન્ટીજનનાં ગુણધર્મ પર આધારીત છે

Similar Questions

નીચે આપેલ પૈકી કયું એન્ટિકેન્સર ડ્રગ્સનું ઉદાહરણ છે ?

$MALT$ એ માનવ શરીરમાં લસિકા પેશીઓ ................. ધરાવે છે.

એન્ટીબોડી

લ્યુકેમિયા કેન્સરમાં નીચેનામાંથી શું જોવા મળે છે ?

અફિણ વનસ્પતિનાં કયાં ભાગમાંથી વધુ મેળવાય છે?