પ્રાથમિક લસીકાઅંગોનાં સાચા જૂથને ઓળખો.
અસ્થમજજા, બરોળ "
થાયમસ, કાકડાં
લસીકાગાંઠ, આંત્રપૂચ્છ
થાયમસ, અસ્થમજજા
નીચેનામાંથી કઈ વનસ્પતિમાંથી ભાંગ મેળવવામાં આવે છે ?
હસીસ એ એક પ્રકારનું.........
હેરોઈન કઈ કુળની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે?
નીચેનામાંથી કઈ જોડ સાચી છે ?
શરીરના આંતરિક ભાગોમાં કેન્સરની તપાસ માટે શેનો ઉપયોગ થાય છે ?