નીચેનામાંથી કઈ જોડ સાચી છે ?
રેસેરપાઇન -ટ્રાક્વીલાઇઝર (શાન્તિપ્રેરક)
કોકેઈન -અફીણ માંથી મળતું માદક
મોર્ફિન -ભ્રમ કે માયાજાળ પ્રેરક
ભાગ -દર્દનાશક
નીચેનામાંથી ક્યાં ભાગને સૌથી વધુ વિકિરણની અસર થશે?
......$T -$ લસિકાકોષોને પરિપકવ થવા સૂક્ષ્મ પર્યાવરણ પુરું પાડે છે.
નીચે આપેલ પૈકી વિડ્રોઅલ સિન્ડ્રોમની અસર કઈ છે ?
$HIV$ શેમાં ઘટાડો કરે છે ?
કેન્સર પ્રેરતા કાર્સિનોજનમાં બીન આયોનીક કિરણોમાં ...... નો સમાવેશ કરી શકાય છે?