નીચેનામાંથી બેક્ટરિયાને ઓળખો.
ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ
મોનાસ્કસ પુરપુરીયસ
સ્ટ્રેપ્ટોકોકસ
પેનીસીલીયમ નોટેટમ
સાચું જાડકું પસંદ કરોઃ-
એસિટિક એસિડના ઉત્પાદન માટે કયા સજીવ ઉપયોગી છે ?
મનુષ્ય અને સૂક્ષ્મજીવો માટે એન્ટિબાયોટિકનો અર્થ શું થાય ?
ઔદ્યોગિક રીતે ઇથેનોલનું ઉત્પાદન ........ ની જાત દ્વારા ઉત્પન્ન થાય છે.
ઓર્ગોન ટ્રાન્સપ્લાન્ટના દર્દીમાં ઈમ્યુનોસપ્રેસીવ કારક તરીકે વપરાતો એજન્ટ