આપેલી આકૃતી માંથી $X$ અને $Y$ ઓળખો
$X$ -આદમુળ, $Y$ -ભૃણાગ્ર
$X$ -ભૃણાગ્ર, $Y$- નિલંબ
$X$ -નિલંબ, $Y$ - બીજપત્ર
$X$ - બીજપત્ર, $Y$ - આદિમુળ
વરુથિકા શું છે?
ઘાસના ભ્રુણનું મૂળટોપ શેના દ્વારા આવરીત હોય છે?
તફાવત આપો :
$(a)$ અધરાક્ષ અને ઉપરાક્ષ
$(b)$ ભૃણાગ્ર્ચોલ અને ભૃણમૂળચોલ
$(c)$ અંડકાવરણ અને બાહ્ય બીજાવરણ
$(d)$ બીજદેહશેષ અને ફલાવરણ
સમજાવો : એકદળીનું ભ્રૂણ.
દ્વિદળીમાં ભ્રુણજનનમાં કઈ અવસ્થા જોવા મળતી નથી?