સમજાવો: એકદળી વનસ્પતિનું ભ્રૂણ.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) એકદળી વનસ્પતિનું ભ્રૂણ માત્ર એક જ બીજપત્ર ધરાવે છે. ઘાસના કુળમાં,આ બીજપત્રને $scutellum$ (વરુથિકા) કહેવામાં આવે છે. તે ભ્રૂણધરીની એક બાજુ (પાર્શ્વ બાજુ) પર ગોઠવાયેલું હોય છે. ભ્રૂણધરીના નીચેના છેડે ભ્રૂણમૂળ અને મૂળટોપ આવેલા હોય છે,જે એક અવિભેદિત આવરણ દ્વારા આવરિત હોય છે,જેને $coleorrhiza$ (ભ્રૂણમૂળ ચોલ) કહે છે. ભ્રૂણધરીનો $scutellum$ ના જોડાણના સ્તરથી ઉપરનો ભાગ $epicotyl$ (ઉપરાક્ષ) છે.

Explore More

Similar Questions

$A$: દ્વિદળી ભ્રૂણજનનમાં અષ્ટક અવસ્થાના આઠ કોષો ભ્રૂણીય કોષમાં $2$ ઉભા અને $1$ આડા વિભાજન દ્વારા બને છે.
$R$: આ કોષો એપિબેસલ અને હાયપોબેસલ સ્તરમાં ગોઠવાયેલા હોય છે.

આવૃત્ત બીજધારી વનસ્પતિના ભ્રૂણ માટે નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

$Capsella$ માં ભ્રૂણજનન (embryogeny) નો અભ્યાસ સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?

આવૃત બીજધારી વનસ્પતિઓમાં,ભ્રૂણનો વિકાસ ભ્રૂણપુટના . . . . . . ખાતે થાય છે.

દ્વિદળી વનસ્પતિઓમાં ભ્રૂણજનન દરમિયાન કઈ અવસ્થા જોવા મળતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo