આવૃતબીજધારીઓમાં ભ્રૂણીય નિલમ્બ (suspensor) નું કાર્ય ..... છે.

  • A
    $H_2O$ માટે માર્ગ તરીકે કાર્ય કરવાનું
  • B
    ભ્રૂણને ભ્રૂણપોષમાં ઊંડે સુધી ધકેલવાનું
  • C
    વૃદ્ધિ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરવાનું
  • D
    પિતૃ બીજાણુજનકમાંથી તરુણ ભ્રૂણમાં પોષકદ્રવ્યોનું સ્થળાંતરણ કરવાનું

Explore More

Similar Questions

અસંગત વિકલ્પ શોધો.

દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણજનનની ક્રમિક અવસ્થાઓ કઈ છે?

સમજાવો: એકદળી વનસ્પતિનું ભ્રૂણ.

નીચેનામાંથી શેમાં $Anagrad$ પ્રકારનો ભ્રૂણ વિકાસ જોવા મળે છે?

ભ્રૂણજનન (Embryogenesis) એ યુગ્મનજ (zygote) માંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દરમિયાન,યુગ્મનજ શેમાંથી પસાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo