હમિંગ બર્ડ અને બાજ એ ઉદાહરણ છે.

  • A

    કન્વજન્ટ ઉત્ક્રાન્તિ

  • B

    સમજાતત

  • C

    અનુકુલિત રેડીએશન

  • D

    સમાંતર ઉદવિકાસ

Similar Questions

સજીવોમાં ખનીજ દ્વારા મુળભુત સખત ભાગ અથવા મૃદુ પેશીઓનું પ્રતિ સ્થાપનને કરી શકાય.

$15$ મિલિયન વર્ષ પૂર્વે માનવ જેવા કયા પ્રાઈમેટ અસ્તિત્વમાં હતા?

રૂઢિગત ધાર્મિક સાહિત્યના વિશિષ્ટ સર્જનવાદ મુજબ નીચેનામાંથી કઈ શક્યતા(Connotation) અસંગત છે?

ઉદવિકાસની દૃષ્ટિએ અસંગત શોધો.

સૌથી વધારે મસ્તિષ્ક ક્ષમતા શામાં જોવા મળે છે?