નીચે પૈકી કયું ઉદાહરણ કાર્ય સદશતાનું નથી?
ઓકટોપસ અને સસ્તનની આંખ
પેંગ્વિન અને ડોલ્ફિનના ફિલપર્સ
પતંગિયા અને પક્ષીની પાંખ
ચામાચિડીયા અને માનવના અગ્રઉપાંગ
$1920$ નો સમય અને તે સમયે વધુ સંખ્યા ધરાવતા જુદા માટે સાચી જોડ પસંદ કરો.
નીચે પૈકી કઈ એક ઘટના ઓર્ગેનિક ઇવોલ્યુશનમાં ડાર્વિનના નૈસર્ગિક પસંદગીના સિદ્ધાંતને સમર્થન આપે છે.
રચના સદશ્ય અંગો (સમમૂલક) એ એવાં અંગો છે જે ….... માં સામ્યતા દર્શાવે છે.
બોગનવેલીયાના પ્રકાંડ કંટક અને કોળાના પ્રકાંડ સૂત્રો ……… ના ઉદાહરણ છે.
કેવી પૃષ્ઠભૂમિમાં સફેદ પાંખવાળા ફુદા અસ્તિત્વ ટકાવી શકયા?