$50\,W$ ના $10$ બલ્બને દિવસના $10$ કલાક વાપરવામાં આવે તો એક મહિના માં કેટલા યુનિટ વપરાશે?
$1500$
$5000$
$15$
$150$
ધરના પરિપથમાં બે બલ્બોમાં એક બલ્બ અન્ય કરતાં વધારે પ્રકાશિત છે. બંને બલ્બોમાંથી કયું બલ્બ વધારે અવરોધ ધરાવતું હશે ?
એક તારને $220\,V$ ના સ્ત્રોત સાથે જોડતા તે ${P_1}$ પાવરનો વ્યય થાય છે. હવે આ તારના બે સમાન ભાગ કરીને તેને સમાંતરમાં જોડી સમાન સ્ત્રોત સાથે લગાવતા તે ${P_2}$ પાવરનો વ્યય કરે છે. તો ${P_2}:{P_1}$ કેટલુ થાય?
$40\, watt$ ના બે બલ્બને સમાંતરમાં જોડેલ છે તો આ સંયોજન દ્વારા વપરાતો પાવર............. $watt$ હશે.
$100\, W$ ના ચાર બલ્બ $B_1 , B_2, B_3$ અને $B_4$ ને $220\, V$ ના સ્ત્રોત સાથે પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.તો આદર્શ એમીટરનું અવલોકન $A$ માં કેટલા ................. $A$ મળશે?
ત્રણ સમાન બેટરી $L$ લંબાઇના તાર સાથે શ્રેણીમાં જોડતા,તેના તાપમાનમાં $t$ સમયમાં $T$ જેટલો વઘારો થાય છે. $N$ બેટરીને સમાન દ્રવ્યના બનેલા $2L$ લંબાઇના તાર સાથે જોડતા,તેના તાપમાનમાં $t$ સમયમાં $T$ જેટલો વઘારો થાય છે તો $N$ = ...............