એક ધાતુના તારના બે છેડાઓ વચ્ચે અચળ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે. જો તારની લંબાઈ અડધી કરવામાં આવે અને ત્રિજ્યા બમણી કરવામાં આવે,તો તારમાં ઉત્પન્ન થતી ઉષ્માનો દર કેટલો થશે?

  • A
    $8$ ગણો વધશે
  • B
    બમણો થશે
  • C
    અડધો થશે
  • D
    અપરિવર્તિત રહેશે

Explore More

Similar Questions

જો $20\,\Omega$ અવરોધ ધરાવતા તારને બરફથી ઢાંકવામાં આવે અને તાર પર $210\,V$ નો વોલ્ટેજ લાગુ કરવામાં આવે,તો બરફ પીગળવાનો દર .................. $g/s$ છે. (બરફની ગલનગુપ્ત ઉષ્મા $L = 80\,cal/g$ અને $1\,cal = 4.2\,J$ લો)

$r$ ત્રિજ્યા,$L$ લંબાઈ અને $\rho$ અવરોધકતા ધરાવતા તારમાંથી સ્થાયી પ્રવાહ $I$ વહે છે. પ્રવાહ તારમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. તારમાં ઉષ્મા વ્યયનો દર તેની સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે. તારનું સ્થાયી તાપમાન શેનાથી સ્વતંત્ર છે?

$40\, W, 250\, V$ ના અંકનવાળા $4$ બલ્બને $250\, V$ ના મેઈન સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. કુલ પાવર ............. $W$ છે.

$1 \, kWh$ નું મૂલ્ય જૂલમાં કેટલું થાય?

અહીં દર્શાવેલ સર્કિટમાં $8 \,\Omega$ ના અવરોધમાં વ્યય થતો પાવર $2 \,\text{W}$ છે. $3 \,\Omega$ ના અવરોધમાં વ્યય થતો પાવર (વોટ એકમમાં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo