ફ્રેમ શીફ્ટ મ્યુટેશન સમજાવો.
એક અથવા બે બેઇઝના ઉમેરાવાથી અથવા દૂર થવાથી ઉમેરો અથવા દૂર થતાં તે સ્થાને (બિંદુએ) રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે. ત્રણ અથવા તેના ગુણકમાં બેઈઝનો ઉમેરો કે દૂર થવાથી એક અથવા તેના ગુણકમાં ગુણક પ્રમાણે સંકેતનો ઉમેરો કે દૂર થાય છે. જેનાથી એક અથવા ગુણક પ્રમાણે ઘણાબધા એમિનોઍસિડનો ઉમેરો અથવા દૂર થાય છે. જ્યારે આ સ્થાનથી આગળની તરફ રીડિંગ ફ્રેમમાં કોઈ પરિવર્તન આવતું નથી. જોકે આવી વિકૃતિને ફ્રેમ શિફ્ટ ઈન્સર્શન (frame shiftinsertion) અથવા લોપ વિકૃતિ (deletion mutations) કહે છે.
પ્રતિસંકેતો એટલે...
$t-RNA$ ને...........પણ કહે છે ?
જનીન સંકેત ..........દ્વારા શોધવામાં આવ્યો.
એક સિવાય કયું જનીન સંકેતનો મુખ્ય લક્ષણ ન હોઈ શકે ?
કોષમાં કેટલા પ્રતિસંકેતો શક્ય છે ?