નીચેનામાંથી કયું સાચું છે-
$i.$ $t-RNA$ એન્ટિકોડોન લુપ ધરાવે છે. જે સંકેતના કોમ્પ્લીમેન્ટરી બેઈઝ ધરાવે છે.
$ii.$ $t-RNA$ એ એમિનો એસિડ સ્વીકારક તરીકે વર્તે છે.
$iii.$ $t-RNA$ એ દરેક એમિનો એસિડ માટે નિશ્ચિત હોય છે.
$iv.$ પ્રારંભ માટે ખાસ પ્રકારનું $t-RNA$ આવેલું હોય છે. જેને પ્રારંભિક $t-RNA$ કહેવામાં આવે છે.
$v.$ ટર્મિનેશન માટે ખાસ પ્રકારનું $t-RNA$ છે.જેને ટર્મિનેટર $t-RNA$ કહેવામાં આવે છે.
$i, ii $
$i, ii, iii$
$i, ii, iii, iv$
$i, ii, iii, iv, v$
એક બેઈઝ ની વિકૃતિ જનીનમાં હંમેશાં કાર્યમાં વધારો કે ઘટાડો નહિ દર્શાવે. તમને આ વિધાન યોગ્ય લાગે છે ? તમારા જવાબને વ્યાખ્યાયિત કરો.
નીચેનામાંથી કયો ત્રિગુણ સંકેત એ સાચી રીતે પ્રોટીન સંશ્લેષણ માટેના એમિનો એસિડ માટે સ્ટાર્ટ અથવા સ્ટૉપ ધરાવે છે.
સંકેતો શેમા હોય છે ?
કારણ કે મોટાભાગના એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા રજૂ થાય છે. જનીન સંકેત એ ……. છે.
$UUU$ કોના માટે સંકેત છે?