પીંછાકાર સંયુક્ત પર્ણને પંજાકાર સંયુક્ત પર્ણથી કેવી રીતે અલગ કરશો?

Similar Questions

શિરાવિન્યાસ એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.

જે...$X$.... પર્ણપત્ર ની ....$Y$…. સુધી પહોચી જાય તો પર્ણપત્ર….$Z$.... માં વહેંચાય છે. આવા પર્ણ સંયુકત પર્ણ છે.

પ્રકાંડ કંટકો, પર્ણકંટકો અને કંટકો ........છે.

પર્ણતલ પર બે બાજુએ નાના પર્ણ જેવાં રચનાને શું કહેવાય છે છે? 

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ (પર્ણવિન્યાસ) કોલમ - $II$ (વનસ્પતિઓ)
$P$ એકાંતરીત $I$ સપ્તપર્ણી
$Q$ સંમુખ $II$ આકડો
$R$ ભ્રમિરૂપ $III$ ફાફડાથોર
  $IV$ રાઈ