પર્ણતલ પર બે બાજુએ નાના પર્ણ જેવાં રચનાને શું કહેવાય છે છે?
પર્ણપત્ર
પિનાધાર
ઉપપર્ણો
વજપત્રો
તે પર્ણનું આરોહણ માટેનું ઉદાહરણ છે.
પીનાધાર એટલે.
મક્ષીપાશ કિટકનું ભક્ષણ કરવા $......$ અંગનું રૂપાંતર કરે છે.
તેમાં પર્ણિકાસૂત્ર જોવા મળે છે.
પર્ણના પ્રકારો $( \mathrm{Types \,\,of\,\, Leaves} )$ વર્ણવો.