મુકત કેન્દ્રસ્થ અને અક્ષવર્તી જરાયુવિન્યાસ વચ્ચેનો તફાવત શું છે ? તે સમજવો ?
જરાયુવિન્યાસ: જરાયુવિન્યાસ એ બીજા શયની દીવાલ ઉપર જરાયુની મદદથી અંડકોની ગોઠવણી છે. જરાયુ એ વિશિષ્ટ પ્રકારની પેશી છે, વનસ્પતિમાં વિવિધ પ્રકારના જરાયુવિન્યાસ જોવા મળે છે. તે પૈકીના કેન્દ્રસ્થ અને અક્ષવર્તી જરાયુવિન્યાસ છે.
તેઓમાં નીચે પ્રમાણેના તફાવત જોવા મળે છે :
મુક્ત કેન્દ્રસ્થ જરાયુવિન્યાસ | અક્ષવર્તી જરાયુવિન્યાસ |
$(1)$ બીજાશયમાં ફક્ત એક જ કોટર હોય છે. | $(1)$ બીજાશયયુક્ત સ્ત્રીકેસરી અને બહુસ્ત્રીકેસરી એટલે કે તે ઘણા કોટરો ધરાવે છે. |
$(2)$ મધ્ય અક્ષ ઉપર અંડકો આવેલા હોય છે અને બીજાશયમાં ઓછા મુક્ત હોય છે. પટલો ગેરહાજર હોય છે. | $(2)$ મધ્ય અક્ષમાંથી જરાયુ ઉત્પન્ન થાય છે જ્યાં પટલ ઓગળી જઈ અક્ષવર્તી જરાયુવિન્યાસ રચે છે. જેની સાથે અંડકો જોડાયેલા હોય છે. |
જયારે પુષ્પ અધોજાયી હોય છે,તો બીજાશયનું સ્થાન
અર્ધ અધઃસ્થ બિજાશય ધરાવતા પુષ્પનાં ઉદાહરણનું સાચું જૂથ
નીચે આપેલ કયુ પુષ્પનું સહાયચક્ર છે ?
જો તંતુઓ એક સમૂહમાં જોડાય, તો તે સ્થિતિને ............કહે છે.
ઉપરીજાયી પુષ્પ તેમાં જોવા મળે.