આશરે $1450 \text{ cc}$ મગજની ક્ષમતા ધરાવતો,મજબૂત બાંધાનો અને ટૂંકો આદિમાનવ કયો છે?

  • A
    Homo sapiens fossils
  • B
    Homo erectus
  • C
    Homo heidelbergensis
  • D
    Homo neanderthalensis

Explore More

Similar Questions

આશરે $15$ મિલિયન વર્ષ પહેલાં (mya),પ્રાઈમેટ્સમાં $.........$ વધુ માનવ જેવા હતા જ્યારે $.........$ વધુ વાનર જેવા હતા.

આધુનિક $Homo$ $sapiens$ હિમયુગ દરમિયાન ......... વર્ષ અગાઉ પ્રગટ થયા.

કયા માનવ પ્રજાતિના અશ્મિઓ ફ્રાન્સ, જાવા અને દક્ષિણ આફ્રિકામાં લેટ પ્લેઇસ્ટોસીન (late Pleistocene) નિક્ષેપોમાં મળી આવ્યા હતા?

નીચેના જોડકાં જોડો:-
$(a)$ ઓસ્ટ્રેલોપિથેક્સ $(i)$ પ્રથમ માનવ જેવો
$(b)$ હોમો હેબિલીસ $(ii)$ શરીરના રક્ષણ માટે ચામડીનો ઉપયોગ કરતા
$(c)$ હોમો ઈરેક્ટસ $(iii)$ આફ્રિકામાં ઉદભવ્યા
$(d)$ નિએન્ડરથલ માનવ $(iv)$ કદાચ માંસ ખાતા
$(e)$ હોમોસેપિઅન્સ $(v)$ પથ્થરના ઓજારોથી શિકાર કરતા અને ફળો ખાતા

ભારતમાં શિવાલિકની ટેકરીઓમાંથી કયા અશ્મિભૂત માનવ વિશે જાણવા મળ્યું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo