......... વર્ષ અગાઉ હિમયુગ દરમિયાન આધુનિક હોમો સેપિયન્સ પ્રગટ થયા.
$18,000$
$10,000$
$1,00,000-40,000$
$75,000-10,000$
હિમયુગ દરમિયાનનીચે પૈકી કયા સજીવો વિકસ્યા?
કયા પ્રાઈમેટ મુળભુત રીતે ફળ ખાતા?
માનવનો પૂર્વજ જે સૌ પ્રથમ ટટ્ટાર ઉભો રહ્યો, તે .....
ઇન્ટરનેટ સંસાધનોનો ઉપયોગ કરીને આજના આધુનિક $10$ પ્રાણીઓ અને તેમનાં પ્રાચીન અશ્મિઓની જોડ બનાવો. બંનેનાં નામ આપો.
તેઓના પૂર્વજોમાંથી આધુનિક માનવ (હોમોસેપિયન્સ) ની ઉત્ક્રાંતિ માટે કયું વધુ અગત્યનું વલણ છે?