રેડિયોએક્ટિવ તત્વનું અર્ધ-આયુષ્ય (Half-life) શેના પર આધાર રાખે છે?

  • A
    હાજર તત્વનો જથ્થો
  • B
    તાપમાન
  • C
    દબાણ
  • D
    તત્વની પ્રકૃતિ

Explore More

Similar Questions

કાર્બન ડેટિંગ અશ્મિઓની ઉંમર નક્કી કરવા માટે સૌથી વધુ યોગ્ય છે જો તેમની ઉંમર વર્ષમાં આ ક્રમની હોય

એક રેડિયોએક્ટિવ તત્વ જે બે પ્રક્રિયાઓ દ્વારા ક્ષય પામી શકે છે,તેની પ્રથમ પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય $t_1$ અને બીજી પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય $t_2$ છે. ધારો કે $\langle t \rangle$ એ આ તત્વનું અસરકારક સરેરાશ-આયુષ્ય છે. નીચેનામાંથી કયું સાચું છે?

$8.0 \; mCi$ ની પ્રબળતા ધરાવતો રેડિયોએક્ટિવ સ્ત્રોત મેળવવા માટે જરૂરી $_{27}^{60} Co$ નો જથ્થો શોધો. $_{27}^{60} Co$ નો અર્ધ-આયુષ્ય સમય $5.3$ વર્ષ છે.

$3$ કલાક પછી,શુદ્ધ રેડિયોએક્ટિવ પદાર્થનો માત્ર $0.25 \,mg$ જથ્થો બાકી રહે છે. જો પ્રારંભિક દળ $2 \,mg$ હોય,તો પદાર્થનું અર્ધ-આયુષ્ય ...... $hr$ છે.

એક રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધ-આયુષ્ય સમય $48$ કલાક છે. તે તેના $\frac{1}{16}$ ભાગમાં વિઘટિત થવા માટે કેટલો સમય લેશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo