રક્ષણાત્મક કલિલ $A$,$B$,$C$ અને $D$ ના ગોલ્ડ નંબર અનુક્રમે $0.50$,$0.01$,$0.10$ અને $0.005$ છે. તેમની રક્ષણાત્મક ક્ષમતાનો સાચો ક્રમ કયો છે?

  • A
    $D < A < C < B$
  • B
    $C < B < D < A$
  • C
    $A < C < B < D$
  • D
    $B < D < A < C$

Explore More

Similar Questions

$0.01 \ kg$ દળ ધરાવતો એક પદાર્થ આલેખમાં દર્શાવેલ બળની અસર હેઠળ $x = 0$ ની આસપાસ સરળ આવર્ત ગતિ $(S.H.M.)$ કરે છે. આ $S.H.M.$ નો આવર્તકાળ .... $s$ છે.

પ્રકાશનું એક કિરણ પ્રિઝમની અંદર પાયાને સમાંતર ગતિ કર્યા પછી કાટકોણ પ્રિઝમના કર્ણ પર આપાત થાય છે. જો $\mu$ એ પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક હોય,તો પાયાના ખૂણાનું મહત્તમ મૂલ્ય કેટલું હશે જેના માટે પ્રકાશ કર્ણ પરથી સંપૂર્ણ આંતરિક પરાવર્તન પામે?

જો $\frac{{{{({2^{n + 1}})}^m}({2^{2n}}){2^n}}}{{{{({2^{m + 1}})}^n}{2^{2m}}}} = 1$ હોય,તો $m =$

$\lambda$ ની કિંમત શોધો,જ્યાં $|\lambda| < 16$ હોય અને $2 x^2 - 10 x y + 12 y^2 + 5 x + \lambda y - 3 = 0$ એ રેખાયુગ્મ દર્શાવતું હોય.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo