$Glucose$ અને $fructose$ એકબીજાના ......................... છે.

  • A
    સમધર્મી (homologous)
  • B
    ક્રિયાશીલ સમૂહ સમઘટકો (functional group isomers)
  • C
    પ્રતિબિંબ સમઘટકો (mirror image isomers)
  • D
    સમઘટકો નથી (nonisomers)

Explore More

Similar Questions

ફળોમાં હાજર શર્કરા કઈ છે?

નીચેનામાંથી ટેટ્રાસેકેરાઇડ ઓળખો.

પોલિસેકેરાઈડ્સ પર એક નોંધ લખો.

ગ્લાયકોપ્રોટીનમાં ક્યો પ્રોસ્થેટિક સમૂહ હાજર હોય છે?

જ્યારે $D^{-}$-ગ્લુકોઝની પ્રક્રિયા $Br_2$ પાણી સાથે કરવામાં આવે છે,ત્યારે નીપજ શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo