$A=\{1,3,5\}, B=\{2,4,6\}$ અને $C=\{0,2,4,6,8\},$ આપેલ ગણ છે. આ ત્રણ ગણ $A, B$ અને $C$ માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. $\{ 1,2,3,4,5,6,7,8\} $

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$A \subset\{1,2,3,4,5,6,7,8\}$

$B \subset\{1.2,3,4,5,6,7,8\}$

Howerer, $C \not\subset \{ 1,2,3,4,5,6,7,8\} $

There fore, the set $\{1,2,3,4,5,6,7,8\}$ cannot be the universal set for the sets $A , B$ and $C.$

Similar Questions

$A=\{1,2,3,4,5,6\}$ લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા $\in$ અથવા $\notin$ મૂકો. 

$ 5\, .......\, A$

ખાલીગણનાં છે ? : $\{ y:y$ એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે. $\} $

ગણ સાન્ત કે અનંત છે? : પૃથ્વી પર વસતાં પ્રાણીઓનો ગણ

 ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : $100$ થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ 

ખાલીગણ દર્શાવા માટેની ગુર્ણધમની રીત મેળવો.