ટેમ્પ્લેટ એટલે શું ?
નવા પોલિમર બનવા માટેની માહિતી પૂરી પાડતો પોલિમર
નવો બનતો પોલિમર
$DNA$
$RNA$
આનુવંશિકતાનો એકમ છે.
બેકટેરીયા કોના દ્વારા ચેપગ્રસ્ત થાય છે ?
નીચેનામાંથી $DNA$ માટે કયું વિધાન સાચું નથી.
જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....
જો વાઈરસનો ઉછેર રેડિયોએક્ટિવ સલ્ફર યુકત માધ્યમમાં કરવામાં આવે તો નીચેનામાંથી શું રેડિયોએક્ટિવ બને ?