નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A:$ $600\,\Omega$ ના અવરોધ પર વિદ્યુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે,$1000\,\Omega$ અવરોધ ધરાવતા વોલ્ટમીટરને $4000\,\Omega$ અવરોધ ધરાવતા વોલ્ટમીટર કરતા પસંદ કરવામાં આવશે.
કારણ $R:$ ઉચ્ચ અવરોધ ધરાવતું વોલ્ટમીટર નીચા અવરોધ ધરાવતા વોલ્ટમીટર કરતા ઓછો પ્રવાહ ખેંચશે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • A
    $A$ સાચું નથી પણ $R$ સાચું છે
  • B
    $A$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે
  • C
    $A$ અને $R$ બંને સાચા છે પણ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી
  • D
    $A$ સાચું છે પણ $R$ સાચું નથી

Explore More

Similar Questions

એક એમીટરમાં,મુખ્ય પ્રવાહના $5 \%$ જેટલો પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. જો ગેલ્વેનોમીટરનો અવરોધ $G$ હોય,તો એમીટરનો અવરોધ કેટલો હશે?

જ્યારે મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટર $(MCG)$ ને વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવામાં આવે છે,ત્યારે શ્રેણી અવરોધ એ ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં '$n$' ગણો છે. હવે વોલ્ટમીટર $MCG$ ની મૂળ વોલ્ટેજ રેન્જ કરતાં કેટલા ગણો વોલ્ટેજ માપવા માટે સક્ષમ છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: જો મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટરના ગૂંચળામાં આંટાની સંખ્યા બમણી કરવામાં આવે,તો પ્રવાહ સંવેદનશીલતા બમણી થાય છે.
વિધાન $II$: મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદનશીલતા માત્ર ગૂંચળામાં આંટાની સંખ્યા વધારીને વધારવાથી તેની વોલ્ટેજ સંવેદનશીલતા પણ તે જ પ્રમાણમાં વધશે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ $990 \,\Omega$ છે. તે $10 \,mA$ ના વિદ્યુત પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. તેને $1 \,A$ ની ક્ષમતા ધરાવતા એમિટરમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી શંટ અવરોધનું મૂલ્ય ગણો.

ગેલ્વેનોમીટરની પ્રવાહ માપવાની ક્ષમતાને $n$ ગણી વધારવા માટે જરૂરી શંટ અવરોધનું સમીકરણ તારવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo