ગેલ્વેનોમીટરની પ્રવાહ માપવાની ક્ષમતાને $n$ ગણી વધારવા માટે જરૂરી શંટ અવરોધનું સમીકરણ તારવો.

  • A
    $S = \frac{G}{n-1}$
  • B
    $S = \frac{G}{n+1}$
  • C
    $S = G(n-1)$
  • D
    $S = G(n+1)$

Explore More

Similar Questions

$1000\,\Omega$ અવરોધ ધરાવતું વોલ્ટમીટર જ્યારે તેમાંથી $100\,mA$ પ્રવાહ પસાર થાય ત્યારે પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે. તેને $1\,A$ સુધીના પ્રવાહ માપતા એમીટર તરીકે વાપરવા માટે તેની સાથે સમાંતરમાં જોડવો પડતો શંટ અવરોધ ............... $\Omega$ છે.

$10 \ \Omega$ આંતરિક અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને પૂર્ણ સ્કેલ વિચલન માટે $0.01 \ A$ પ્રવાહની જરૂર પડે છે. આ ગેલ્વેનોમીટરને $120 \ V$ ના પૂર્ણ સ્કેલ વિચલન ધરાવતા વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવા માટે,આપણે કેટલો અવરોધ જોડવો પડશે?

$50 \Omega$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર $0.05 \text{ A}$ પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે. $2.97 \times 10^{-2} \text{ cm}^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અવરોધક તારની લંબાઈ મીટરમાં શોધો,જેનો ઉપયોગ ગેલ્વેનોમીટરને $5 \text{ A}$ મહત્તમ પ્રવાહ માપી શકે તેવા એમીટરમાં રૂપાંતરિત કરવા માટે થાય છે: (તારની વિશિષ્ટ અવરોધકતા $= 5 \times 10^{-7} \Omega\text{-m}$)

એક શિક્ષકે તેમની ભૌતિકવિજ્ઞાનની પ્રયોગશાળામાં ગેલ્વેનોમીટરનો અવરોધ $(G)$ નક્કી કરવા માટે એક પ્રયોગ આપ્યો. વિદ્યાર્થીઓએ ગેલ્વેનોમીટરમાં $\frac{1}{3}$ કોણાવર્તન (deflection) માટે અવલોકનો લીધા. $G$ નું મૂલ્ય માપવા માટે નીચેનામાંથી કયું સાચું છે?

$G$ અવરોધ ધરાવતું એક મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર,જ્યારે તેમાંથી $I_g$ પ્રવાહ વહે છે ત્યારે પૂર્ણ સ્કેલ વિચલન દર્શાવે છે. આ ગેલ્વેનોમીટરને $(i)$ તેની સાથે શંટ અવરોધ $R_A$ જોડીને $0$ થી $I_0$ $(I_0 > I_g)$ રેન્જના એમીટરમાં અને $(ii)$ તેની સાથે શ્રેણી અવરોધ $R_V$ જોડીને $0$ થી $V$ $(V = GI_0)$ રેન્જના વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરી શકાય છે. તો,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo