સમજાત અંગોના સંદર્ભમાં નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: આ અંગો રચનાત્મક રીતે સમાન હોય છે પરંતુ અલગ-અલગ કાર્યો કરે છે.
વિધાન $II$: સમજાત અંગોમાં તફાવત એ અનુકૂલિત પ્રસરણ (adaptive radiation) ના ઉદાહરણો છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.

Explore More

Similar Questions

નીચે પૈકી કઈ જોડ કેન્દ્રાભિસારી ઉદવિકાસ (Convergent evolution) દર્શાવે છે?

$A$: સ્પોટેડ કસકસ (Spotted cuscus) અને માર્સુપિયલ મોલ (marsupial mole) એ માર્સુપિયલ અનુકૂલિત પ્રસરણના ઉદાહરણો છે.
$R$: બંને ઓસ્ટ્રેલિયન પ્રદેશમાં જોવા મળે છે.

ગાલાપાગોસ ટાપુઓના ફિન્ચ પક્ષીઓ કોના સમર્થનમાં પુરાવા પૂરા પાડે છે?

નીચેનામાંથી કોણ અનુકૂલિત પ્રસરણ (Adaptive radiation) દર્શાવે છે?

સમજાતતા (Homology) અને અનુકૂલી પ્રસરણ (Adaptive radiation) (અપસારી ઉત્ક્રાંતિ) ની વ્યાખ્યા આપો અને સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo