નીચે પૈકી કઈ જોડ કેન્દ્રાભિસારી ઉદવિકાસ દર્શાવે છે?
કોઆલા અને કાંગારૂ
ઉંદર અને ઊડતી ખીસકોલી
બોબકેટ અને વરૂ
ઊડતી ખીસકોલી - સુગર ગ્લાઈડર
અલગ ભૌગોલિક વિસ્તારમાં એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ જોવા મળે તો તેને ...... કહે છે.
આકૃતીને ઓળખો.
નીચે પૈકી કોણ અનુકુલિત પ્રસરણ દર્શાવે છે?
કેન્દ્રાભિસારી ઉદવિકાસ માટે નીચેનામાંથી કયું જોડકું અસંગત છે ?
ફિન્ચમાં કઈ રચના વિકસીત થવાથી તે કિટભક્ષી અને શાકાહારી બની?