નીચે બે વિધાનો આપેલા છે.

$[$ચિત્ર$]$

$[$ચિત્ર$]$એ ઉપરોક્ત સંયોજન $A$ નું આરસી પ્રતિબિંબ છે.

ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

210095-q-g

  • [JEE MAIN 2022]
  • A

    બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.

  • B

    બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.

  • C

    વિધાન $I$ સાચુ છે પણ વિધાન $II$ ખોટું છે.

  • D

    વિધાન $I$ ખોટું છે પણ વિધાન $II$ સાચુ છે.

Similar Questions

કયું કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ઓછું પ્રક્રિયાશીલ છે ?

આપેલ $(1), (2)$ અને $(3)$ સંયોજનોના સંદર્ભમાં કયું વિધાન સાચું છે ?

નીચેનામાંથી કયા પરમાણુઓ કિરાલ છે ?

પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોનાં દ્રાવણો ધ્રુવીભૂત પ્રકાશના તલનું પોલારીમિટરમાં ભ્રમણ કરે છે. આ માટે કોલમ - $(I)$ માટે $(II), (III)$ માં યોગ્ય મેળવો. 

$(I)$ પ્રકાશ ક્યિાશીલતા  $(II)$ સ્વરૂપ $(III)$ નિશાની $(IV)$ ભ્રમણ 
$(A)$ દક્ષિણભ્રમણીય $dl$ $(-)$ જમણી તરફ 
$(B)$ વામભ્રમણીય $d$ $(+)$ શૂન્ય ભ્રમણ 
$(C)$ શૂન્યભ્રમણીય $l$ $\left(  \pm  \right)$ ડાબી તરફ 

નીચેનામાંથી કયા સંયોજનમાં મેસો સંયોજન તરીકે એક અવકાશસમઘટક છે?