પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોનાં દ્રાવણો ધ્રુવીભૂત પ્રકાશના તલનું પોલારીમિટરમાં ભ્રમણ કરે છે. આ માટે કોલમ - $(I)$ માટે $(II), (III)$ માં યોગ્ય મેળવો.
$(I)$ પ્રકાશ ક્યિાશીલતા | $(II)$ સ્વરૂપ | $(III)$ નિશાની | $(IV)$ ભ્રમણ |
$(A)$ દક્ષિણભ્રમણીય | $dl$ | $(-)$ | જમણી તરફ |
$(B)$ વામભ્રમણીય | $d$ | $(+)$ | શૂન્ય ભ્રમણ |
$(C)$ શૂન્યભ્રમણીય | $l$ | $\left( \pm \right)$ | ડાબી તરફ |
નીચેનામાંથી કઈ જોડ અવકાશીય સમઘટકતાને પ્રદર્શિત કરે છે
નીચેના પૈકી કયું સંયોજન કીરાલ નથી ?
આપેલ બે સંયોજનો કયા પ્રકારના છે ?
$2-$મિથાઇલ બ્યુટેનનું મોનોક્લોરીનેશન માં કિરાલ સંયોજનની કુલ સંખ્યા કેટલી છે?
નીચેના સંયોજનમાં કયા નંબરના કાર્બન સાથે નવો સમૂહ જોડતાં કીરાલ સંયોજન બને ? $1_{CH_3} - 2_{CH_2}- 3_{CH_2} - 4_{CH_2} - 5_{CH_2} - 6_{CH_2} - 7_{CH_3}$