આપેલ $(1), (2)$ અને $(3)$ સંયોજનોના સંદર્ભમાં કયું વિધાન સાચું છે ?
$(1)$ અને $(2)$ ડાયાસ્ટીરિયોમર્સ છે.
$(1$) અને $(3)$ પ્રતિબિંબીઓ છે.
$(1)$ અને $(2)$ અને પ્રતિબિંબીઓ છે.
$(1)$ માં કીરાલ કાર્બન $3$ છે.
નીચેનામાંથી કયા પ્રતિબિંબ સ્વરૂપમાં હોઈ શકે છે?
$C{H_3}CH\left( {OH} \right)COOH$ દ્વારા દર્શાવાતી સમઘટકતા ...... છે.
ટાર્ટરિક એસિડના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા .....થશે
કયો પદાર્થ મેસો સમઘટક છે ?
એક સંયોજન $3$ કિરાલ કાર્બન ધરાવે છે. તો તે સંયોજન માટે શક્ય પ્રકાશીય સમઘટકોની સંખ્યા કેટલી થાય ?