ઉદ્ભવસ્થાનના આધારે મૂળતંત્રના પ્રકારો તથા કાર્યો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\Rightarrow$ મોટાભાગની દ્વિદળી વનસ્પતિઓમાં ભૃણમૂળ (આદિમૂળ - radicle) પ્રલંબન પામી પ્રાથમિક મૂળની રચના કરે છે.

$\Rightarrow$ તે જમીનની અંદર વૃદ્ધિ પામે છે.

$\Rightarrow$ તે ઘણી રીતે ગોઠવાયેલ પાર્ષીય મૂળ (Lateral Root) ધરાવે છે. જે દ્વિતીયક, તૃતીયક મૂળ તરીકે ઓળખાય છે.

$\Rightarrow$ સોટીમય મૂળતંત્ર (Tap Root system) : પ્રાથમિક મૂળ અને તેની શાખાઓ સોટીમય મૂળતંત્રની રચના કરે છે. ઉદા., રાઈ વનસ્પતિ.

$\Rightarrow$ તંતુમય મૂળતંત્ર (Fibrous Root system) : એકદળી વનસ્પતિઓમાં પ્રાથમિક મૂળ અલ્પજીવી (Short Lived) અને તેને બદલે તે જગ્યાએ બીજા ઘણા મૂળ ઉદ્દભવે છે.

$\Rightarrow$ આ મૂળ પ્રકાંડના તલ ભાગેથી ઉત્પન્ન થાય છે અને તંતુમય મૂળતંત્ર (Fibrous Root system)નું નિર્માણ કરે છે જે ઘઉં જેવી વનસ્પતિમાં જોવા મળે છે.

945-s25g

Similar Questions

વનસ્પતિની શાખામાંથી મૂળ ઉત્પન્ન થાય તો તેવા મૂળને શું કહેવાય છે?

મૂળરોમ ........ પ્રદેશમાંથી વિકાસ પામે છે.

વૈજ્ઞાનિક કારણો આપો : રાઝોફોરા વનસ્પતિના મૂળને શ્વસનમૂળ કહે છે.

દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિમાં અનુકમે ...... અને ..... પ્રકારના મૂળતંત્ર જોવા મળે છે.

સપુષ્પ વનસ્પતિના વિવિધ ભાગો દર્શાવતી નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.