| $1$. અંતઃસ્ત્રાવ | $2$. કાર્ય |
| ગેસ્ટ્રિન | જઠરની ગ્રંથિઓ પર કાર્ય કરે છે અને હાઇડ્રોક્લોરિક એસિડ તથા પેપ્સિનોજનના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે. |
| સિક્રેટિન | સ્વાદુપિંડ પર કાર્ય કરે છે અને પાણી તથા બાયકાર્બોનેટ આયનોના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે. |
| કોલેસાઈસ્ટોકાઈનિન $(CCK)$ | સ્વાદુપિંડ અને પિત્તાશય બંને પર કાર્ય કરે છે અને અનુક્રમે સ્વાદુરસના ઉત્સેચકો અને પિત્તરસના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે. |
| ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઈડ $(GIP)$ | જઠરના સ્ત્રાવ અને ગતિશીલતાને અવરોધે છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo