| પેપ્સીનોજન | ટ્રિપ્સીનોજન |
|---|---|
| $(1)$ તે જઠરની જઠરગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય છે. | $(1)$ તે સ્વાદુપિંડ દ્વારા ઉત્પન્ન થાય છે. |
| $(2)$ તે જઠરરસમાં રહેલો નિષ્ક્રિય પ્રોટીઓલિટીક ઉત્સેચક છે. | $(2)$ તે સ્વાદુરસમાં રહેલો નિષ્ક્રિય પ્રોટીઓલિટીક ઉત્સેચક છે. |
| $(3)$ તે મંદ $HCl$ ની હાજરીમાં સક્રિય પેપ્સીનમાં રૂપાંતરિત થાય છે. | $(3)$ તે એન્ટરોકાઈનેઝ ઉત્સેચકની હાજરીમાં સક્રિય ટ્રિપ્સીનમાં રૂપાંતરિત થાય છે. |
| $(4)$ તે પ્રોટીનનું પ્રોટીઓઝ અને પેપ્ટોન્સમાં રૂપાંતર કરવામાં મદદ કરે છે. | $(4)$ તે પ્રોટીન,પ્રોટીઓઝ અને પેપ્ટોન્સનું ડાયપેપ્ટાઈડમાં રૂપાંતર કરવામાં મદદ કરે છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo