પરમાણુના મૂળભૂત કણો વિશે સામાન્ય માહિતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પરમાણુના મૂળભૂત કણો ઇલેક્ટ્રોન,પ્રોટોન અને ન્યુટ્રોન છે. તેમના ગુણધર્મો નીચેના કોષ્ટકમાં આપેલ છે:
ગુણધર્મો ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન
સંજ્ઞા $e$ અથવા ${}_{-1}e^{0}$ $p$ અથવા ${}_{1}^{1}p$ $n$ અથવા ${}_{0}^{1}n$
નિર્પેક્ષ વીજભાર $(C)$ $-1.6022 \times 10^{-19}$ $+1.6022 \times 10^{-19}$ $0$
સાપેક્ષ વીજભાર $-1$ $+1$ $0$
દળ $(kg)$ $9.10939 \times 10^{-31}$ $1.67262 \times 10^{-27}$ $1.67493 \times 10^{-27}$
દળ $(u)$ $0.00054$ $1.00727$ $1.00867$
આશરે દળ $(u)$ $0$ $1$ $1$

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોનનો વીજભાર કોણે શોધ્યો હતો? ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળ જણાવો.

પરમાણુની ત્રિજ્યા આશરે કેટલી હોય છે?

પરમાણુને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે :

પોઝીટ્રોનનું દળ ...... જેટલું હોય છે.

શું બધા જ પરમાણુ કેન્દ્રોમાં ન્યુટ્રોન હોય છે? સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo