નીચે આપેલાં નામના પૂર્ણ નામ જણાવો :

$1.$ $\rm {ICSI}$     $2.$ $\rm {ZIFT}$    $3.$ $\rm {IVF}$     $4.$ $\rm {AIDs}$    $5.$ $\rm {HIV}$    $6.$ $\rm {STIs}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$1.$ $\rm {ICSI}:$ ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પર્મ ઇજેક્શન

$2.$ $\rm {ZIFT}:$ ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર

$3.$ $\rm {IVF}:$ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન

$4.$ $\rm {AIDs}:$ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ

$5.$ $\rm {HIV}:$ હ્યુમન ઇમ્યુનો ડેફિસિયન્સી વાઇરસ

$6.$ $\rm {STIs}:$ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇફેક્શન્સ

Similar Questions

જાતીય સંકમિત રોગોના શરૂઆતના ચિહ્ર્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$I -$ જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ

$II -$ ગર્ભપાત

$III -$ જનનાંગીય વિસ્તારમાં પ્રવાહીસ્ત્રાવ

$IV -$ નિતંબની બળતરાના રોગો

$V -$ જનનાંગીય વિસ્તારમાં સામાન્ય દુખાવો

$VI -$ જનનાંગીય વિસ્તારમાં સોજો

નીચેનામાંથી કયો સામાન્ય જાતીય સંક્રમિત રોગ જ્યારે વહેલો નિદાન થાય અને સંપૂર્ણ સારવાર મળે તો તેનો સંપૂર્ણ રીતે ઈલાજ શક્ય છે?

  • [NEET 2023]

હિપેટાઈટિસ –બી અને $HIV$ રોગનો ફેલાવો કેવી રીતે થઈ શકે છે?

ક્યાં $STD$ નું કારક જરાયું દ્વારા વહન પામી શકે છે?

જાતીય સંક્રમિત રોગોની સમયસર નિદાન અને સારવાર કરવામાં ન આવે તો કેવા પ્રકારની સમસ્યાઓ ઉદભવી શકે ?

$I -$ નિતંબની બળતરાના રોગ, $II -$ ગર્ભપાત, $III -$ મૃત બાળકનો જન્મ

$IV -$ ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભઘારણ, $V -$ અફળદ્રુપતા

$VI -$ પ્રજનનમાર્ગનું કેન્સર