નીચે પૈકીનો ક્યો જાતીય સંક્રમિત રોગ છે કે જેનો સંપૂર્ણપણે ઉપચાર થઈ શકતો નથી ?

  • [NEET 2019]
  • A

    ગોનોરીયા

  • B

    જનનાંગીય મસા

  • C

    જનનાંગીય હર્પીસ

  • D

    ક્લેમીડાયેસિસ

Similar Questions

બધા જ પ્રજનનતંત્રીય ચેપ $\rm {(RTI)}$, $\rm {STDs}$ છે પણ બધા $\rm {STDs}$, $\rm {RTI}$ નથી. વિઘાનને યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો. 

કયાં વયજુથની વ્યક્તિઓમાં $STDs$ નો ખતરો સૌથી વધુ હોય છે?

............... નાં વપરાશ દરમિયાન $STD$ સરળતાથી ફેલાઈ શકે નહીં.

$STD$ કયા વર્ષની વયજૂથમાં સૌથી વધુ જોવા મળે છે?

વૈજ્ઞાનિક કારણો આપો : “સાવધાની એ સલામતી માટે જરૂરી છે.''  આ વિધાન સમજાવો.