બધા જ પ્રજનનતંત્રીય ચેપ $\rm {(RTI)}$, $\rm {STDs}$ છે પણ બધા $\rm {STDs}$, $\rm {RTI}$ નથી. વિઘાનને યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો.
સામાન્ય જાતીય સંક્રમિત રોગો હિપેટાઇટીસ $- B$ અને $AIDS$ જાતીય અંગોમાં થતા રોગો નથી. જો કે તેઓના ફેલાવવા માટે જીતીય સંપર્ક જવાબદાર છે.
બીજા અન્ય રોગો જેવાં કે ગોનોરિયા; સિફિલસ; જનનાંગીય હર્પિસ; હિપેટાઇટીસ-બીનો ફેલાવો જાતીય સંપર્ક દ્વારા થાય છે, પ્રજનન માર્ગના ચેપ હોય છે. તેથી તેઓ $STDs$ અને $RTI$ છે જ્યારે $AIDS$ અને હિપેટાઇટીસ$-B$ $STDs$ છે, $RTI$ નથી.
જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને કેવો રોગો કહે છે ?
નીચેનામાંથી ક્યો જાતીય સંક્રમીત રોગ પ્રજીવ દ્વારા થાય છે?
સફીલીસ માટે નીચેનામાંથી કઈ મહત્ત્વની નિદાન પદ્ધતિ છે?
નીચેનામાંથી ક્યા વિકલ્પો વડે $STD$ ઇન્સ્ટ્રકશન અટકાવી શકાય ? -
$(i)$ અજાણી વ્યક્તિ સાથે સમાગમ ટાળવો
$(ii)$ સમાગમ દરમિયાન કોન્ડોમ(નિરોધ) નો ઉપયોગ કરવો.
$(iii)$ રૂધિર ચડાવવું
$(iv)$ આપેલ તમામ
નીચે આપેલાં નામના પૂર્ણ નામ જણાવો :
$1.$ $\rm {ICSI}$ $2.$ $\rm {ZIFT}$ $3.$ $\rm {IVF}$ $4.$ $\rm {AIDs}$ $5.$ $\rm {HIV}$ $6.$ $\rm {STIs}$