${N_2}$ અને ${O_2}$ ને એક ઋણાયન અનુક્રમે $N_2^ - $ અને $O_2^ - $માં રૂપાંતરિત કરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • [AIPMT 1997]
  • A

    ${N_2}$ માં, $N-N$ બંધ નબળો પડે છે

  • B

    ${O_2}$માં, $O - O$ બંધ ક્રમાંક વધે છે

  • C

    ${O_2}$માં બંધ લંબાઈ વધે છે

  • D

    $N_2^ - $ પ્રતિચુંબકીય બને છે

Similar Questions

બંધ ક્રમાંક ...... માં મહત્તમ છે.

  • [AIIMS 1983]

${{\rm{B}}_2}{\rm{,}}{{\rm{C}}_2}{\rm{, }}{{\rm{N}}_2},{{\rm{O}}_2}{\rm{,}}{{\rm{F}}_2},{\rm{N}}{{\rm{e}}_2}$ ના આણ્વીય કક્ષકોની ગોઠવણી અને આણ્વીય ગુણો ટૂંકમાં રજૂ કરો.

નીચે આાપેલામાંથી ક્યું વિધાન ખોટુ છે ?

  • [NEET 2022]

સામાન્ય રીતે બંધક્રમાંક એ આણ્વિય ઘટકોની સ્થિરતાનો ખ્યાલ આપે છે. બધા જ અણુઓ જેવા કે $H_2,\,\, Li_2$ અને $B_2$ ના બંધક્રમાંક સમાન હોવા છતા તેઓ સમાન રીતે સ્થાયી નથી. તેઓની સ્થિરતાનો ક્રમ જણાવો. 

  • [JEE MAIN 2013]

નીચેનામાંથી ક્યો ધટક સામાન્ય પરિસ્થિતિમાં અસ્તિત્વ ધરાવતો નથી ?

  • [AIPMT 2010]