પેપીલીઓનેટી અને ક્રુસીફેરી નામ .........પર આધારિત છે.
રીંગણા, તમાકુ,બટેટા અને ટામેટાં .......નાં કારણે એકબીજા સાથે સમાનતા દર્શાવે છે.
..........કુળનું નામ તેનાં પુષ્પવિન્યાસ આધારીત રહેલું છે.
ટોમેટો $/$ તંબાકુનું પુષ્પીય સૂત્ર ......
પેપીલીઓનેટ કુળનું પુંકેસર ચક્ર ........પ્રકારનું છે.