સહભોજિતા (Commensalism) અને સહજીવન (Mutualism) વચ્ચેનો તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
સહભોજિતા (Commensalism)સહજીવન (Mutualism)
$(1)$ એક જાતિને લાભ થાય છે,જ્યારે બીજી જાતિને કોઈ અસર થતી નથી.$(1)$ બંને જાતિઓને પરસ્પર લાભ થાય છે.
$(2)$ $(+, 0)$ પ્રકારની આંતરક્રિયા છે.$(2)$ $(+, +)$ પ્રકારની આંતરક્રિયા છે.
$(3)$ ઉદાહરણ: યજમાન વનસ્પતિ પર અધિપાદપ (epiphytes),ક્લાઉન માછલી અને સી એનિમોન.$(3)$ ઉદાહરણ: રાઈઝોબિયમ-કઠોળ સહજીવન,માયકોરાઈઝા.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ક્રિયા સજીવોને પરભક્ષીઓથી બચાવવામાં મદદ કરે છે?

માયકોરાઇઝા (Mycorrhizae) એ શેનું ઉદાહરણ છે?

નીચેનામાંથી કોની વ્યાખ્યા સૌથી યોગ્ય રીતે આપવામાં આવી છે?

હસ્તક્ષેપ સ્પર્ધા (Interference competition) માં,........

કોયલ દ્વારા અન્ય પક્ષીઓની જાતિના માળામાં ઈંડા મૂકવા એ શેનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo