| હાર્ટવુડ (મૂળકાષ્ઠ) | સેપવુડ (રસકાષ્ઠ) |
| $(1)$ જૂના વૃક્ષોમાં જ્યાં દ્વિતીય વૃદ્ધિ પૂરતા પ્રમાણમાં થાય છે,તે મધ્યસ્થ પ્રદેશને હાર્ટવુડ કહે છે. | $(1)$ દ્વિતીય કાષ્ઠનો બહારનો પ્રદેશ જે યુવાન જલવાહક પેશી ધરાવે છે,તેને સેપવુડ કહે છે. |
| $(2)$ તેના કોષો ટેનિન,રેઝિન અને અન્ય પદાર્થોથી ભરેલા હોય છે. | $(2)$ તેમાં જીવંત કોષો,જલવાહિનીઓ અને તંતુઓ હોય છે. |
| $(3)$ તે ટકાઉ અને ઘેરા રંગનું હોય છે. | $(3)$ તે નરમ અને આછા રંગનું હોય છે. |
| $(4)$ તે પ્રકાંડને યાંત્રિક મજબૂતી આપે છે. | $(4)$ તે પાણી અને ખનિજોના વહનમાં ભાગ લે છે. |
| $(5)$ તે પાણીનું વહન કરતું નથી. | $(5)$ તે પાણી અને ખનિજોનું વહન કરે છે અને ખોરાકનો સંગ્રહ કરે છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo